Site icon News Continuous Bureau | Mumbai

વાલીઓ માટે ખુશખબર.. શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી કોઈ ફી નહીં ભરવી પડે, જાણો કોણે આપ્યો આ આદેશ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

અમદાવાદ

Join Our WhatsApp Channel

22 જુલાઈ 2020

હાલ ગુજરાત રાજ્ય બે બાબતો એ ઝઝૂમી રહ્યું છે. એક તરફ રાજ્યભરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ ખાનગી શાળાઓ આર્થિક મંદીના કપરા કાળમાં વાલીઓ પાસેથી ફી ની માંગણી કરી રહયા છે. શાળાઓની આ ખુલ્લી લૂંટને ડામવા માટે રૂપાણી સરકાર દ્વારા કેટલીક ખાનગી  શાળાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. વાલીઓ પાસે ફી ની માંગી રહેલી શાળાઓ સામે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કર્યો છે.

જાણો શું છે રાજ્ય સરકારનો આદેશ!!… 

# વાલીઓએ ફી ન ભરી હોય તો પણ બાળકનું એડમિશન શાળા રોકી શકશે નહીં. ઉપલા વર્ગમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો.

# ગઈ 22 માર્ચથી શાળા શરૂ થાય ત્યાં સુધી શાળા સંચાલકો કોઈ પાસે ફી વસૂલી શકશે નહીં.

# વાલીઓએ જો ટ્યુશન ફી ભરી હોય તો ભવિષ્યમાં જ્યારે પણ શાળા શરૂ થાય તે પહેલાં એ ફી સરભર કરવાની રહેશે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30tqQ91 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version