ગુજરાતમાં પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ મતદાન. કઈ સીટ પર કેટલું વોટિંગ થયું,  તેમજ ચૂંટણી દરમિયાન કેટલી ફરિયાદો આવી.  વિગતવાર અહેવાલ જાણો અહીં. 

મતદાન દરમિયાન 19 જિલ્લાઓમાં 89 બેલેટ યુનિટ 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા, ભારતના ચૂંટણી પંચ દ્વારા 33 એલર્ટ્સ, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે 104 ફરિયાદો મળી અને c-VIGILથી 221 ફરિયાદો મળી

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ મતદાન. કઈ સીટ પર કેટલું વોટિંગ થયું, તેમજ ચૂંટણી દરમિયાન કેટલી ફરિયાદો આવી.

 News Continuous Bureau | Mumbai

Gujarat Assembly election: ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ મતદાન (Voting) બદલ ગુજરાતના 19 જિલ્લાઓના મતદારો (Voters) નો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, વહેલી સવારથી જ નાગરિકોએ આનંદ અને ઉત્સાહથી મતદાનનો આરંભ કર્યો હતો. વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને લોકોએ આનંદ અને ઉલ્લાસપૂર્વક લોકશાહીના આ અવસરની ઉજવણી કરી હતી.

Join Our WhatsApp Community

પ્રથમ તબક્કાનું મતદાન આજે સાંજે 5:00 વાગે સંપન્ન થયું હતું.

» ૧૯ જિલ્લાની ૮૯ બેઠકનું મતદાન

» ૮૯ બેલેટ યુનિટ,૮૨ કંટ્રોલ યુનિટ રિપ્લેસ

» ૨૩૮ EVM રિપ્લેસ કરાયા

» EVM અંગેની કુલ ૧૮ ફરિયાદ મળી

» મુખ્ય નિર્વાચન અધિકારીને ૧૦૪ ફરિયાદ

» c-VIGIL એપથી ૨૨૧ ફરિયાદો મળી

» જામનગરનું ધ્રાફા ગામ

» નર્મદાનું સામોટ ગામ

» ભરૂચનું કેસર ગામ

આ સમાચાર પણ વાંચો:  મુંબઈવાસીઓ શુક્રવારના દિવસે સડક માર્ગે બહાર નીકળતા પહેલા વિચારી લેજો. શહેરમાં VIP મુવમેન્ટ હોવાથી આટલા રસ્તાઓ પર ભારે ટ્રાફિક રહેશે.

» EVM અંગે ૧૭ એલર્ટ 

» ચૂંટણી બહિષ્કારના ૫ એલર્ટ

» ટોળાં અને હિંસાના ૨ એલર્ટ

» આચારસંહિતા ભંગના ૨ એલર્ટ  

» EVM અંગેની ૦૬ ફરિયાદ 

» બોગસ વોટીંગની ૦૨ ફરિયાદ

» કાયદો-વ્યવસ્થાની ૩૦ ફરિયાદ

» આચરસંહિતા ભંગની ફરિયાદ 

» અન્ય ૩૦ ફરિયાદો મળી હતી

» કુલ ૧૦૪ ફરિયાદો મળી હતી

મોડી રાત્રે જાહેર થયેલા આંકડા મુજબ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 62 ટકા મતદાન થયું છે. તેમજ કયા જિલ્લા માં કેટલું મતદાન થયું છે તેનો ગ્રાફ અહીં જુઓ. 

 

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version