ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
કોવિડ- 19 રસીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં સૌથી આગળ છે.
ગુજરાતમાં રસીકરણ અભિયાન વેગવાન છે ગઈકાલે રાજયમાં વધુ 4,96,485 લોકોનું રસીકરણ કરાયું છે.
આ સાથે રાજયમાં કુલ 6,00,20,944 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે
રાજ્યમાં પ્રથમ અને બીજો ડોઝ સાથે 81 ટકા કોવિડ રસીકરણ ની કામગીરી પૂર્ણ થઇ છે.
અરે વાહ, દેશમાં દરેક ચોથા વ્યક્તિને મળ્યા વેક્સિનના બંને ડોઝ, આટલા ટકા વસ્તી સંપૂર્ણ વેક્સિનેટેડ
