Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં ધીમા પગે વધતો કોરોના- મુખ્યમંત્રી બાદ હવે આ કેબિનેટ મંત્રીને પણ થયો કોરોના- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

ધીમા પગે વધતો કોરોના હવે સામાન્યથી લઈ નેતાઓ, સામાજીક અગ્રણીઓને પણ પોતાની ઝપટમાં લઈ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ હવે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પણ કોરોના સંક્રમિત થયા છે. 

કેબિનેટ મંત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. 

તેમણે કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને પોતાનો કોરોના રિપોર્ટ કઢાવી લેવા નમ્ર વિનંતી છે. 

આ સમાચાર પણ વાંચો : આ ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી થયા કોરોનાગ્રસ્ત- મોદી સરકારમાં ચિંતાનો માહોલ

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version