ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ એક મોટી જાહેરાત કરી છે. કોરાણા ના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં તેમણે નિવેદન આપ્યું છે કે હવે જે કોઈપણ નર્સિંગ હોમ અથવા હોસ્પિટલને પોતાને ત્યાં કોવિડ સેન્ટર ચાલુ કરવું હોય તો તેની માટે છૂટ આપી દેવામાં આવી છે.
આનો અર્થ એ થાય છે કે ગમે તે હોસ્પિટલ ગમે તે ઘડીએ પોતાની હોસ્પિટલમાં કોરોના નો વોર્ડ શરૂ કરી શકશે અને પેશન્ટોને તત્કાળ દવા પૂરી પાડી શકશે.
ગુજરાત સરકારના માસ્ટર સ્ટ્રોક ને કારણે હવે ગુજરાતમાં રાતોરાત કોરોના ની હોસ્પિટલોની સંખ્યા વધી જશે.
પશ્ચિમ બંગાળમાં ખળભળાટ. મમતા બેનરજીના રણનીતિકાર એ કહ્યું ભાજપ નો ઘોડો વિનમાં…