Site icon News Continuous Bureau

ગુજરાતમાં કાતિલ ઠંડી, હવામાન વિભાગની આ આગાહી સાંભળીને થથરી જશો…

તો બીજી તરફ ગુજરાત કરતા અન્ય રાજ્યોમાં પણ ઠંડીનો પ્રકોપને કારણે લોકો થીજી રહ્યા છે.

Maharashtra to Witness Cold Wave From Jan 29-These Cities to be Worst Hit

હવામાન વિભાગનો વર્તારો : મહારાષ્ટ્રમાં આ તારીખથી શરૂ થશે કાતિલ ઠંડી, થીજવા તૈયાર થઈ જજો

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં હજુ પણ કાતિલ ઠંડી પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.નવ વર્ષની ઉજવણી દરમિયાન પણ આ ઠંડી વધી શકે તેવી વાત સામે આવી રહી છે. 31 મી ડિસેમ્બરથી જ ગુજરાતમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.  માહિતી પ્રમાણે 29 મી ડિસેમ્બર સુધીમાં તાપમાનમાં ધીમે ધીમે વધારો આવી શકે તેવી વિગતો સામે આવી રહી છે. 

Join Our WhatsApp Community

હાલની માહિતી પ્રમાણે,ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે અહીં 8 ડિગ્રી સુધીનું નીચું તાપમાન સામે આવ્યું છે. તો મેટ્રો સીટી અમદાવાદ પણ ઠંડીના પ્રકોપ થી બાકાત નથી. અહીં પણ 12 થી 13 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે. તો આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં 13 થી 15 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. હાલ કોઈ ઠંડીના કારણે રાહત ન હોય તેવી વિગતો પણ કહેવામાં આવી રહી છે. તો ગાંધીનગર,રાજકોટ,પાટણ,ભુજ,પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ તાપમાન નીચું નોંધાયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ ઠંડીના કારણે કાપી રહ્યું છે. તાપમાન વિશે વાત કરીએ તો, સૌથી ઓછું તાપમાન નલિયા 8.1 ડિગ્રી,રાજકોટ 10 ડિગ્રી,ભુજ 10 ડિગ્રી,પાટણ 10. 4 ડિગ્રી,ગાંધીનગર 11.4 ડિગ્રી,પોરબંદર 11.6 ડિગ્રી,ભાવનગર 13.7 ડિગ્રી,કંડલા 13.3,સુરત 14.5 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું હોવાની વિગતો સામે આવી રહી છે.  તો બીજી તરફ ગુજરાત કરતા અન્ય રાજ્યોમાં પણ ઠંડીનો પ્રકોપને કારણે લોકો થીજી રહ્યા છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ: ઈરાન-અમેરિકા તણાવની સીધી અસર, જાણો મુંબઈ-અમદાવાદ સહિતના શહેરોના લેટેસ્ટ ભાવ
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
US Blockade on Iranian Ports: ટ્રમ્પનો પ્લાન: ઈરાનના આ 4 વ્યૂહાત્મક સ્થળો પર અમેરિકા કરશે નાકાબંધી, યુદ્ધના જોખમ વચ્ચે મોટું પગલું.
Exit mobile version