Site icon News Continuous Bureau | Mumbai

Gujarat Solar Water Filter : ગુજરાતની ત્રણ યુનિવર્સિટીના સંશોધકોએ સાથે મળીને તૈયાર કર્યું સૌર ઉર્જા થી પાણી શુદ્ધ થાય તેવું ડિવાઈસ; જાણો આ સંશોધન વિશે.

Gujarat Solar Water Filter : પોર્ટેબલ ડિવાઈસને ખાસ પૉલિમેરિક કેસથી આવરી લેવામાં આવ્યું છે. તેની અંદર નેનો કોમ્પોઝિટમાંથી બનેલું ફિલ્ટરેશન મેમ્બ્રેન મુકવામાં આવ્યું છે. આ મેમ્બ્રેન સૂર્ય ઊર્જાથી કાર્ય કરે છે, અને જ્યારે સૂર્યપ્રકાશ ન હોય ત્યારે ઈનબિલ્ટ બેટરી દ્વારા પણ ચાલે છે

Gujarat Solar Water Filter: Researchers from three universities in Gujarat have jointly developed a device that purifies water using solar energy.

Gujarat Solar Water Filter: Researchers from three universities in Gujarat have jointly developed a device that purifies water using solar energy.

News Continuous Bureau | Mumbai

 Gujarat Solar Water Filter :  વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સંશોધકોએ સૂર્ય ઊર્જા દ્વારા ચાલતું નેનોટેક ફિલ્ટરેશન ડિવાઈસ બનાવ્યું છે. જે બેક્ટેરિયા, વાયરસ અને કેમિકલ અશુદ્ધિઓ દૂર કરી શુદ્ધ પીવાનું પાણી આપે છે. જે વિસ્તારોમાં વીજળી ઉપ્લબ્ધ નથી. ત્યાં તે આશીર્વાદરૂપ છે. આપણા સૈનિકો જ્યારે 2-3 દિવસ માટે કેમ્પ કરે છે ત્યાં આ ઉપયોગી નીવડી શકે છે.  

Join Our WhatsApp Channel

 

 

  આ પોર્ટેબલ ડિવાઈસને ખાસ પૉલિમેરિક કેસથી આવરી લેવામાં આવ્યું છે. તેની અંદર નેનો કોમ્પોઝિટમાંથી બનેલું ફિલ્ટરેશન મેમ્બ્રેન મુકવામાં આવ્યું છે. આ મેમ્બ્રેન સૂર્ય ઊર્જાથી કાર્ય કરે છે, અને જ્યારે સૂર્યપ્રકાશ ન હોય ત્યારે ઈનબિલ્ટ બેટરી દ્વારા પણ ચાલે છે — એટલે દિવસ હોય કે રાત શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે. 

આ સમાચાર પણ વાંચો : Shubhanshu Shukla: શુભાંશુ શુક્લાની અવકાશ યાત્રા સ્થગિત, AX-4 મિશનનું લોન્ચિંગ અનિશ્ચિત સમય માટે મુલતવી ;જાણો શું છે કારણ…

 આ સંશોધન પાછળ 10 સંશોધકોની ટીમ કાર્યરત છે. ખાસ વાત એ છે કે તેમણે આ શોધ માટે પેટન્ટ મેળવી છે. આમ, પીવાના પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે ગુજરાતી સંશોધકોનું આ યોગદાન રાજ્ય અને રાષ્ટ્રને ઉપયોગી બની શકે તેમ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Mumbai Monsoon Deficit।મહારાષ્ટ્રમાં મોન્સૂનની એન્ટ્રી પણ મુંબઈ હજી કોરું ધાકોર! રત્નાગિરી સુધી પહોંચ્યા પછી કેમ અટકી ગયા મેઘરાજા? જાણો હવામાન વિભાગની નવી આગાહી
Exit mobile version