Site icon News Continuous Bureau | Mumbai

Gujarat Swarojgar Yojana : આદિજાતિના લોકોને પગભર કરતી ગુજરાત સરકારની આ યોજના, વિવિધ ૮૬ રોજગાર-ધંધા માટે વાર્ષિક ૪ ટકાના દરે રૂા.૫૦ હજારથી ૫ લાખ સુધી ધિરાણ

Gujarat Swarojgar Yojana : ૧૮થી ૫૫ વર્ષની વયજૂથના યોગ્ય માપદંડ ધરાવતા આદિજાતિના લોકો માટે સ્વરોજગારીની સુવર્ણ તક

Gujarat News: CM bhupendra patel swagat public grievance district resolution

Gujarat News: CM bhupendra patel swagat public grievance district resolution

News Continuous Bureau | Mumbai

  Gujarat Swarojgar Yojana : ગુજરાત રાજયના આદિજાતિના લોકો પગભર થાય તે હેતુથી રાજ્ય સરજરની સ્વરોજગારી યોજના અમલમાં છે. જે હેઠળ તબેલો, ટ્રેક્ટર, કાપડની દુકાન, મંડપ ડેકોરેશન, કરીયાણાની દુકાન, સેટીંગના સાધનો, ડી.જે જેવા વિવિધ ૮૬ રોજગાર-ધંધા માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજ દરે રૂા.૫૦ હજારથી રૂા.૫ લાખ સુધીની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે. આ લોન નિયત કરેલા હપ્તાઓમાં ભરપાઈ કરવાની હોય છે. 

Join Our WhatsApp Channel

           જે-તે હેતુ માટે નિયત કરેલો અનુભવ ધરાવતા રૂ. ૬ લાખ સુધીની આવક મયાદા વાળા ૧૮થી ૫૫ વર્ષની વયજૂથના આદિજાતિના લોકો અ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આદિજાતિની વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/ પર અથવા માંડવી પ્રાયોજના વહીવટદારની કચેરી અથવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન બિરસા મુંડા ભવન, ગાંધીનગરનો સંપર્ક સાધી શકાય છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai train tragedy: રેલમંત્રીનો મોટો નિર્ણય, મુમ્બ્રા લોકલ અકસ્માત પછી શીખ્યા પાઠ, લોકલ કોચની આખી ડિઝાઇન બદલાશે, શું ફેરફારો થશે? જાણો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version