Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત ભાજપના આ દિગ્ગજ ધારાસભ્યની હાલત ગંભીર, હાલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર; CM પણ ખબરઅંતર પૂછવા પહોંચ્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર.

પાટીદારોનો ગઢ ગણાતા ઉંઝાના ભાજપના ધારાસભ્ય  ડો.આશા પટેલની તબિયત લથડી ગઈ છે. 

ડો.આશા પટેલની તબિયત લથડતા તેઓને ગઈકાલે મોડી રાતે સારવાર અર્થે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

ઝાયડસ હોસ્પિટલના ડાયરેક્ટરએ વિગત જણાવતા કહ્યું કે, આશા પટેલની તબિયત નાજુક છે અને હાલ તેમનું નિયમિત ડાયાલિસિસ થઇ રહ્યું છે. 

હાલ આશાબેન લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા છે. 

આજે CM ભૂપેન્દ્ર પટેલે ઝાયડ્સ હોસ્પિટલમાં આશાબેન પટેલના ખબરઅંતર પૂછ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે આશાબેન પટેલને દિલ્હીથી પરત આવ્યા બાદ ડેન્ગ્યૂ થયો હતો

NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી એક્શન મોડમાં, આજે મુંબઈમાં આટલા સ્થળોએ પાડ્યા દરોડા; જાણો વિગતે

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version