Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતના સાવરકુંડલા પાસે એક સિંહ ગાડી નીચે કચડાઈને મરી ગયો. વન્ય પ્રેમીઓમાં રોષ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 22 નવેમ્બર, 2021
સોમવાર

 

ગુજરાત સાવરકુંડલા તાલુકામાં ભાગ્યે જ જોવા મળતો એક્સિડન્ટ થયો છે. અહીં ગોરડકા ગામ પાસે એક ઝડપથી દોડી રહેલી ગાડીએ સિંહને અડફેટે લીધો હતો. જેને કારણે સિંહનું પેટ ફાટી ગયું હતું અને આંતરડાં બહાર નીકળી આવ્યા હતા તેમ જ ઘટના સ્થળ પર સિંહનું મૃત્યુ થયું. આ એક્સિડન્ટ થતાની સાથે જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર દોડી ગયા હતા જ્યારે કે વાહન ચાલક ગાડી સહિત ફરાર થઈ ગયો હતો. આ એક્સિડન્ટ સાવરકુંડલા અને મહુવા હાઇવે પર થયો છે. જે ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેને જોઇને અરેરાટી ઉપજે છે.

Join Our WhatsApp Channel

રોકાણ કરવામાં ગુજરાતીઓ આગળ, શેરબજારમાં ઇન્વેસ્ટરોની સંખ્યા આટલા કરોડ સુધી પહોંચી; જાણો રોકાણકારોની યાદીમાં મહારાષ્ટ્ર કયા ક્રમે છે? 

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version