Site icon

મહારાષ્ટ્રનું પેંચ ટાઈગર રિઝર્વ માં બધેજ બરફની ચાદર પથરાઈ ગઈ. જુઓ વિડીયો

hail storm at Pench Tiger Reserve, Maharashtra.

મહારાષ્ટ્રનું પેંચ ટાઈગર રિઝર્વ માં બધેજ બરફની ચાદર પથરાઈ ગઈ. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

દેશમાં શિયાળાની વિદાય થતાં જ ઉનાળા પહેલા વરસાદનું આગમન થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભયજનક સ્થિતિ સર્જાઈ છે.

દરમિયાન નાગપુર જિલ્લામાં સ્થિત મહારાષ્ટ્રના પેંચ ટાઈગર રિઝર્વમાં કરા પડ્યા છે. અહીં સમગ્ર રિઝર્વમાં કરાઓની સંપૂર્ણ સફેદ ચાદર છવાઈ ગઈ હતી. કાશ્મીરની જેમ બરફની ચાદર પથરાયેલી નજરે પડી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  લાગી લોકોની હાય! કંગાળ થઈ ગયો ભાગેડુ નીરવ મોદી, 14000 કરોડની છેતરપિંડી કરનારના ખાતામાં હવે માત્ર આટલા રૂપિયા…

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Exit mobile version