Site icon News Continuous Bureau | Mumbai

હેર સ્ટાઈલિસ્ટ એક્સપર્ટ જાવેદ હબીબે ફૂટપાથ પર દિવ્યાંગ વાળંદ પાસે કપાવ્યા વાળ, નેટિઝન્સ કરી રહ્યા છે તારીફ..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

19 ફેબ્રુઆરી 2021

હેર સ્ટાઈલિસ્ટ એક્સપર્ટ જાવેદ હબીબ એ એક જાણીતું નામ છે. તે જાવેદ હબીબ હેર અને બ્યૂટી લિમિટેડના માલિક છે. તેમના 'હબીબ' નામથી દેશભરના 115 શહેરોમાં આશરે 850 સલૂન અને 65 હેર એકેડમી ચાલે છે. તેઓ સેલિબ્રિટીના હેર સ્ટાઈલિસ્ટ છે અને તેમની ફી ખૂબ ઉંચી છે માટે તેમના પાસે વાળ કપાવવા એ અનેક લોકોનું સપનું છે. 

હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે ફૂટપાથ પર બેસતા એક દિવ્યાંગ વાળંદ પાસે વાળ કપાવીને લોકોનું દિલ જીતી લીધું છે. જાવેદ હબીબે  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા અને લખ્યું હતું કે 'આ હેરકટ ખાસ હતો'

 

વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે, તેઓ પહેલા ફૂટપાથ પર એક વાળંદ પાસે વાળ કપાવે છે અને બાદમાં તે વાળંદના વાળ કાપીને સૌનું દિલ જીતી લે છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો હબીબના આ કામને વખાણી રહ્યા છે. 

 

 

 

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version