Site icon News Continuous Bureau | Mumbai

Express Train: મુસાફરોને થશે હેરાનગતિ, 22 અને 23 ઓક્ટોબરની હાપા અને જામનગરથી ઉપડનારી આ એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

Express Train: 22 અને 23 ઓક્ટોબરની હાપા/જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

HapaJamnagar Shri Mata Vaishno Devi Katra Express on October 22 and 23 will run on partially diverted route

HapaJamnagar Shri Mata Vaishno Devi Katra Express on October 22 and 23 will run on partially diverted route

News Continuous Bureau | Mumbai

Express Train:  ઉત્તર રેલ્વેમાં સ્થિત જલંધર કેંટ સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન રિડેવલપમેન્ટના કામને કારણે 22 ઓક્ટોબર, 2024ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ અને 23 ઓક્ટોબર, 2024ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા લુધિયાણા-ફિલ્લૌર-નકોદર-લોહિયાન ખાસ-કપૂરથલા-જલંધર સિટી થઈને દોડશે. આ ટ્રેન જે સ્ટેશને નહીં જાય તેમાં જલંધર કેન્ટ નો સમાવેશ થાય છે. 

Join Our WhatsApp Channel

રેલ્વે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનો ( Express Train ) ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

આ સમાચાર પણ વાંચો :  PM Modi NDTV World Summit 2024: PM મોદીએ NDTV વર્લ્ડ સમિટ 2024ને કર્યું સંબોધિત, મોદી 3.0માં સરકારે હાંસલ કરેલી આ સિદ્ધિઓ પર પાડયો પ્રકાશ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version