Site icon News Continuous Bureau | Mumbai

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી પોપ્યુલર ચહેરાનું પલાયન, આ દિગ્ગજ નેતા ભાજપમાં થયા સામેલ; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

મંગળવાર. 

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

કોંગ્રેસના ખૂબ લોકપ્રિય નેતા અને મનમોહન સરકારમાં મંત્રી રહેલા RPN સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. 

યુપીની ચૂંટણી પહેલા  RPN સિંહનું ભાજપમાં જવું કોંગ્રેસ માટે શુભ સંકેત નથી. 

કોંગ્રેસ પાર્ટીને લાગેલો આ અત્યાર સુધીનો તગડો ઝટકો છે. 

આર પી એન સિંહ રાજીનામુ આપતા પહેલા ઝારખંડ કોંગ્રેસના પ્રભારી પણ હતા. કોંગ્રેસને ઝારખંડમાં ગઠબંધન કરીને સત્તા પર લાવવામાં તેમણે મહત્વનો રોલ અદા કર્યો હતો.

અરે વાહ, અદમ્ય સાહસ દર્શાવવા બદલ આટલા વીરોને રિપબ્લિક ડે પર આ અવોર્ડથી કરાશે સન્માનિત, જાણો વિગતે  

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version