News Continuous Bureau | Mumbai
ચારધામ યાત્રા(Chardham yatra) શરૂ થયા બાદ ભાવિકોનો બેકાબૂ ધસારો થયા બાદ હવે અંધાધૂધીની સ્થિત સર્જાઈ છે.
મીડિયામાં રિપોર્ટ મુજબ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ચારધામમાં 19 શ્રદ્ધાળુઓના(Devotees) મોત થયા છે.
મોટાભાગના શ્રદ્ધાળુઓના મૃત્યુ હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે થયા છે.
મહત્વપૂર્ણ છે કે ચારધામની યાત્રા માટે ભાવિકો સંપૂર્ણ રીતે સ્વસ્થ(Health) હોય તે જરૂરી છે. આ સંજોગોમાં મેડિકલ ચેક અપ(Medical checkup) વગર આવતા ભાવિકોને પણ યાત્રા માટે મંજૂરી આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 2019માં ચારધામમાં 91 મુસાફરોના(Passengers) મોત થયા હતા.
આ સમાચાર પણ વાંચો : પંજાબ પોલીસનાં ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં બ્લાસ્ટ, પોલીસે કર્યો આ વાતનો ઈન્કાર, NIA કરી શકે છે તપાસ