Site icon News Continuous Bureau | Mumbai

ચારધામ યાત્રા માટે ભાવિકોનો બેકાબૂ ધસારો, ભારે અંધાધૂધી, 6 દિવસમાં આટલા ભાવિકોના નિપજ્યા મોત

News Continuous Bureau | Mumbai

ચારધામ યાત્રા(Chardham yatra) શરૂ થયા બાદ ભાવિકોનો બેકાબૂ ધસારો થયા બાદ હવે અંધાધૂધીની સ્થિત સર્જાઈ છે.

Join Our WhatsApp Channel

મીડિયામાં રિપોર્ટ મુજબ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ચારધામમાં 19 શ્રદ્ધાળુઓના(Devotees) મોત થયા છે. 

મોટાભાગના શ્રદ્ધાળુઓના મૃત્યુ હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે થયા છે.

મહત્વપૂર્ણ છે કે ચારધામની યાત્રા માટે ભાવિકો સંપૂર્ણ રીતે સ્વસ્થ(Health) હોય તે જરૂરી છે. આ સંજોગોમાં મેડિકલ ચેક અપ(Medical checkup) વગર આવતા ભાવિકોને પણ યાત્રા માટે મંજૂરી આપવામાં આવી રહી છે.  

ઉલ્લેખનીય છે કે આ પહેલા 2019માં ચારધામમાં 91 મુસાફરોના(Passengers) મોત થયા હતા.

આ સમાચાર પણ વાંચો :  પંજાબ પોલીસનાં ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં બ્લાસ્ટ, પોલીસે કર્યો આ વાતનો ઈન્કાર, NIA કરી શકે છે તપાસ

Maharashtra Drought Relief દુષ્કાળ નિવારણ માટે સરકારનો મોટો આદેશ! ખેડૂતોના હિત માટે બાવનકુળેને સોંપાઈ મહત્વની જવાબદારી
BJP Cross Voting Controversy મોટો ખેલ! તમામ કાઉન્સિલરોએ કર્યું ક્રોસ વોટિંગ, પક્ષને મળ્યા ‘૦’ વોટ અને ભારે ક્ષોભજનક સ્થિતિ
Jalgaon Ganpati Visarjan Clash ગણેશ વિસર્જન દરમિયાન હોબાળો; જળગાંવમાં રસ્તો રોકવા મુદ્દે પથ્થરમારો, ૮ ઈજાગ્રસ્ત
Shiv Sena Party Symbol Case શિવસેના પક્ષ અને ચિહ્ન કોનું? સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી ; બંને જૂથો વચ્ચે ધારદાર દલીલો
Exit mobile version