Site icon News Continuous Bureau | Mumbai

અમદાવાદના માથે આભ ફાટ્યું- ૭થી ૧૧ ઇંચ જેટલો વરસાદ- સર્વત્ર પાણી-પાણી-જાણો કયા વિસ્તાર માં કેટલો વરસાદ પડ્યો

News Continuous Bureau | Mumbai 

અમદાવાદ(Ahemdabad) પર રવિવારના દિવસે બારે મેઘ ખાંગા થયા. આખા અમદાવાદમાં એટલો બધો વરસાદ(rain) પડ્યો કે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાંજે છથી આઠના બે કલાકની અંદર સમગ્ર શહેરમાં તીવ્ર ગતિથી વરસેલા વરસાદને પગલે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં નોંધાયેલો વરસાદ નીચે મુજબ છે. 

Join Our WhatsApp Channel

Average rain in Ahmedabad 8.5 inches

Paldi 18 inches

Usmanpura 16 inches 

Bodakdev 13 inches 

Jodhpur 12 inches 

Bopal 12 inches

Muktampura 11 inches

આ સમાચાર પણ વાંચો : વિધાનસભામાં તો જીતી ગયા- શું સુપ્રીમ કોર્ટમાં પણ જીતશે- આજે કોર્ટમાં થશે શિંદે સરકારના ભાવિનો ફેસલો- જાણો વિગતે 

Maninagar 10.5 inches

Sarkhej 10 inches

Ranip 9 inches 

Gota 9 inches 

Muni.Corp area 9 inches 

Science City 7.5 inches 

Viratnagar 7 inches

Bhiloda 7 inches 

Nikol 5 inches 

Kathwada 5 inches

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version