Site icon

મુંબઈ જેલમાં વાયરસનો કહેર, મહારાષ્ટ્રના 17,000 કેદીઓની પેરોલ પર મુક્તી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Community

12 મે 2020 

મુંબઇની આર્થર રોડ જેલમાંથી મહારાષ્ટ્ર ભરના 17000 સકારાત્મક અને સારું વર્તન કરનારા કેદીઓને કોરોનાને પગલે પેરોલ પર જેલમાંથી મુક્તિ આપવામાં આવી છે. આર્થર રોડ જેલમાં તાજેતરમાં  કોરોનાના સંક્રમણના ઘણા કેસ નોંધાયા હતા અને મુંબઈના ભાયખલામાં આવેલી મહિલાઓની જેલમાં પણ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા હતા . આથી જ ભીડભાડવાળી આ બંને જેલોમાં રોગચાળો ફાટી નીકળવાનું જોખમ વધી ગયું હતું.  જે બાદ વિવિધ ધારા અને કાનૂન હેઠળ આવરી લઈ, એમપીઆઈડી, એમએમકોકા, યુએપીએ, પીએમએલએ સહિતના ખાસ કાયદા હેઠળ ગુનેગારોને  લાભ આપી,  કોવિડ -19 લોકડાઉન દરમિયાન કટોકટીના આધારે મુક્ત કરવામાં આવે છે..

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version