Site icon

કર્ણાટકમાં હિજાબ પ્રતિબંધનો વિરોધ કરતી આટલી વિદ્યાર્થિનીઓ સામે FIR નોંધાઈ, આ આઇપીસી કલમો અંતર્ગત ફરિયાદ દાખલ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર 

કર્ણાટક હિજાબ વિશે ચાલતો વિવાદ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. 

મુસ્લિમ વિદ્યાર્થીનીઓ સતત હિજાબ પ્રતિબંધનો વિરોધ કરી રહી છે. 

મળેલી માહિતી પ્રમાણે, પોલીસે તિમકુરમાં કલમ 144ના નિયમ તોડવાના આરોપમાં 10 છોકરી સામે ફરિયાદ નોંધી છે.

આ છોકરીઓ સામે આઈપીસીની કલમ 143, 145, 188 અને 149 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નોંધનીય છે કે કર્ણાટક હિજાબ વિવાદ કેસમાં છેલ્લા છ દિવસથી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, પરંતુ હજી આ વિવાદ વિશે કોઈ ઉકેલ આવ્યો નથી.

જમ્મુ કાશ્મીરના આ જિલ્લામાં એન્કાઉન્ટર, બે આતંકીને ઢાળી દેવાયા, સેનાના આટલા જવાન થયા શહીદ

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version