Site icon

કોંગ્રેસ શાસિત રાજ્યના CM આવ્યા કોરોનાની ઝપેટમાં, PM મોદી સાથે થવા જઇ રહી હતી મુલાકાત

Himachal CM Sukhvinder Singh Sukhu tests positive for Covid

કોંગ્રેસ શાસિત રાજ્યના CM આવ્યા કોરોનાની ઝપેટમાં, PM મોદી સાથે થવા જઇ રહી હતી મુલાકાત

News Continuous Bureau | Mumbai

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ આવ્યા છે. 

Join Our WhatsApp Community

સોમવારે તેમનો રિપોર્ટ આવ્યો છે, જેમાં તેઓ કોરોના પોઝિટિવ છે. 

જોકે સીએમમાં ​​લક્ષણો નથી અને સાવચેતીના ભાગરૂપે તેમણે પોતાને ક્વોરેન્ટાઈન કર્યા છે.

સીએમ સુખુનો દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો કાર્યક્રમ હતો, જે મોકૂફ રાખવામાં આવ્યો છે. 

સાથે જ એ વાત પર પણ શંકા છે કે સીએમ શિમલા પાછા ફરશે કે દિલ્હીમાં જ રહેશે.

જોકે, એવુ જણાવાઈ રહ્યુ છે કે તેઓ દિલ્હીમાં જ હિમાચલ સદનમાં ત્રણ દિવસ માટે ક્વોરન્ટાઈન રહેશે.

આ સમાચાર પણ વાંચો: આતૂરતાનો અંત / બજેટ પહેલા સરકારે કરી મોટી જાહેરાત, આ વસ્તુ પર ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ

BARC fake scientist case: BARC વૈજ્ઞાનિકનો નકલી કેસ: ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર ઝારખંડનો સાયબર કાફે માલિક ઝડપાયો
BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો
Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો
Uddhav Thackeray: દ્ધવ ઠાકરેનો અમિત શાહ પર ગંભીર પ્રહાર: ‘એનાકોન્ડા’ કહી મુંબઈને ગળી જવાનો લગાવ્યો આરોપ
Exit mobile version