Site icon

વાદળ ફાટવાથી આ જગ્યાએ ભારે તારાજી

News Continuous Bureau | Mumbai

હિમાચલ(Himachal Pradesh)ના કિન્નોર(Kinnaur)ના શલાખાર ગામ(Shalakhar village)માં સોમવારે વાદળ ફાટવાના (Cloudburst) કારણે પાણી ભરાઈ ગયા હતા. 

Join Our WhatsApp Community

સામડો ચેકપોસ્ટથી પૂહ તરફ લગભગ 7 કિમી દૂર વાદળ ફાટ્યું(Cloudburst) હતું. કુદરતના આ પ્રકોપને કારણે લોકોના ઘર બરબાદ થયા હતા, જોકે સદનસીબે લોકોનો જીવ બચી ગયો હતો.

હાલ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે પરંતુ લોકોના ઘર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે.

આ સમાચાર પણ વાંચો : આશ્ચર્ય- ભાજપના આ સાંસદ સભ્ય એ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન ન કર્યું- ચારેકોર ચર્ચા

 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version