News Continuous Bureau | Mumbai
Amit Shah Tripura: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ( Amit Shah ) ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા ( Dr. Manik Saha ) સાથે વાત કરી અને રાજ્યમાં પૂરની ( Tripura Flood ) સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકાર સંકટની આ ઘડીમાં ત્રિપુરાના ( Tripura ) ભાઈ-બહેનોની સાથે ખડકની જેમ ઉભી છે. કેન્દ્ર સરકાર ( Central Government ) બોટ અને હેલિકોપ્ટરની સાથે NDRF ટીમોને પણ રાજ્યમાં મોકલી રહી છે, જે સ્થાનિક વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરશે. ગૃહમંત્રીએ કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
Spoke with CM Tripura, @DrManikSaha2 Ji, and took stock of the flood situation in the state. The Centre is rushing teams of NDRF, apart from boats and helicopters, to the state to assist the local government in relief and rescue operations. Assured of all possible assistance from…
— Amit Shah (@AmitShah) August 22, 2024
આ સમાચાર પણ વાંચોઃ PM Modi Poland: PM મોદીએ પોલેન્ડ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ આન્દ્રેજ સેબેસ્ટિયન ડુડા સાથે કરી મુલાકાત , આ મુદ્દાઓ પર થઈ ચર્ચા..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
