Site icon News Continuous Bureau | Mumbai

Amit Shah Tripura: ગૃહ મંત્રી અમિત શાહે ત્રિપુરામાં પૂરની સ્થિતિ અંગે CM ડૉ. માણિક સાહા સાથે કરી વાત, આપી આ ખાતરી..

Amit Shah Tripura: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા સાથે વાત કરી અને રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી. મોદી સરકાર સંકટની આ ઘડીમાં ત્રિપુરાના ભાઈ-બહેનોની સાથે ખડકની જેમ ઉભી છે. કેન્દ્ર સરકાર બોટ અને હેલિકોપ્ટરની સાથે NDRF ટીમોને પણ રાજ્યમાં મોકલી રહી છે, જે સ્થાનિક વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરશે. ગૃહમંત્રીએ કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી.

Home Minister Amit Shah Talked to CM Dr.Manik Saha regarding the flood situation in Tripura., gave this assurance..

Home Minister Amit Shah Talked to CM Dr.Manik Saha regarding the flood situation in Tripura., gave this assurance..

News Continuous Bureau | Mumbai

Amit Shah Tripura:  કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ( Amit Shah ) ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા ( Dr. Manik Saha ) સાથે વાત કરી અને રાજ્યમાં પૂરની ( Tripura Flood ) સ્થિતિનો તાગ મેળવ્યો હતો. 

Join Our WhatsApp Channel

X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકાર સંકટની આ ઘડીમાં ત્રિપુરાના ( Tripura ) ભાઈ-બહેનોની સાથે ખડકની જેમ ઉભી છે. કેન્દ્ર સરકાર (  Central Government ) બોટ અને હેલિકોપ્ટરની સાથે NDRF ટીમોને પણ રાજ્યમાં મોકલી રહી છે, જે સ્થાનિક વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરશે. ગૃહમંત્રીએ કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

આ સમાચાર પણ વાંચોઃ  PM Modi Poland: PM મોદીએ પોલેન્ડ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ આન્દ્રેજ સેબેસ્ટિયન ડુડા સાથે કરી મુલાકાત , આ મુદ્દાઓ પર થઈ ચર્ચા..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
Sambit Patra Slams Opposition ભાજપ સાંસદ સંબિત પાત્રાનો વિપક્ષ પર આકરો પ્રહાર વિરોધ પ્રદર્શનને ‘ફ્લોપ શો’ ગણાવ્યો, કહ્યું ‘આ લોકશાહીની સાચી જીત છે’
CM Yogi Accepts Akhilesh Yadav Ayodhya Challenge ‘હું અયોધ્યાથી લડવા તૈયાર, તમે પણ ફોર્મ ભરો…’ સીએમ યોગીએ અખિલેશ યાદવનો ચેલેન્જ સ્વીકાર્યો, યુપીમાં રાજકીય પારો ગરમાયો
No Democracy In India ‘ભારતમાં હવે લોકશાહી બચી નથી, તેને ખતમ કરનાર ગદ્દાર’ પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
Exit mobile version