Site icon

હાઉસિંગ સોસાયટી માટે મોટા સમાચાર : પેનલના સભ્યો આ વર્ષના ઑડિટને સ્વયં તપાસી માન્યતા આપી શકશે.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
05 નવેમ્બર 2020

ચાલુ વર્ષે લોકડાઉનને કારણે વિલંબમાં પડેલ સોસાયટીના ઓડિટને સામાન્ય કરવા માટે સરકારે કેટલીક છૂટછાટો આપી છે. જેમાં સહકારી આવાસ / ક્રેડિટ સોસાયટીઓ દ્વારા ઓડિટ અને બજેટ સોસાયટીના પદાધિકારીઓ જાતે જ કરી શકે એવી મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

છેલ્લા આઠ મહિનાથી કોરોનાના લોકડાઉનથી શરૂ થયેલ વર્ષનું ઓડિટના વિલંબને ટાળવા માટે, રાજ્ય સરકારે તેમની વ્યવસ્થાપન સમિતિઓ અથવા નિયામક મંડળને સામાન્ય સંસ્થાની સત્તા સોંપી છે. તેથી, મેનેજિંગ કમિટી અથવા ડિરેક્ટર મંડળ હવે ઓડિટર્સની નિમણૂક કરી શકે છે, સરપ્લસ વિતરણોને મંજૂરી આપી શકે છે, અને કોઈ બંધનો  વિનાનું નવું બજેટ તૈયાર કરી શકે છે, જેથી ચાલુ નાણાકીય વર્ષ 2021 માં માર્ચ પહેલાં નાણાંકીય વ્યવહાને ફરી સામાન્ય કરી શકાય. જોકે, સોસાયટી દ્વારા લીધેલા તમામ નિર્ણયો, સામાન્ય સંસ્થાના સભ્યો દ્વારા માન્ય રાખવા પડશે. એપ પણ સરકારના પરિપત્ર મા જણાવવામાં આવ્યું છે..

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version