Site icon News Continuous Bureau | Mumbai

પાંચેય રાજ્યમાં કોંગ્રેસનો કારમો પરાજય, ચૂંટણી પરિણામ પર રાહુલ ગાંધીની આવી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

 News Continuous Bureau | Mumbai

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો આવતા જાય છે. જેમાં હવે લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 

Join Our WhatsApp Channel

યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. 

આ પરિણામ પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયાઓ આપી છે. તેમણે કહ્યું કે, અમે જનમત સ્વીકાર્યો છે. 

જનાદેશ જીતનારાઓને શુભકામનાઓ. હું તમામ કોંગ્રેસી કાર્યકર્તા અને સ્વયંસેવકોને તેમની આકરી મહેનત અને સમર્પણ માટે ધન્યવાદ આપુ છું. 

અમે આમાંથી શિખીશું અને ભારતના લોકોના હિત માટે કામ કરતા રહીશું.

 આ સમાચાર પણ વાંચો :  યુપીની આ હાઈ પ્રોફાઈલ બેઠક પર મોદી સરકારના મંત્રી એસ પી સિંહ બઘેલ સામે અખિલેશ યાદવની જીત…

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version