Site icon News Continuous Bureau | Mumbai

ગોવાના જંગલમાં લાગેલી આગ નથી આવી રહી કાબુમાં, નેવીના હેલિકોપ્ટર લાગ્યા પ્રયત્નોમાં.. જુઓ વિડીયો

Before Cyclone Biparjoy, what did Gujarat do to protect wildlife, lions of Gir..

Before Cyclone Biparjoy, what did Gujarat do to protect wildlife, lions of Gir..

News Continuous Bureau | Mumbai

ભારતના પર્યટન રાજ્ય ગોવાના જંગલમાં એક સપ્તાહથી સતત આગ લાગી છે. જંગલમાં આ આગ સતત વધી રહી છે અને તેની ઝપેટમાં અનેક જીવો આવી ગયા છે. ભારતીય વાયુસેના આ વિશાળ જંગલમાં લાગેલી આગને ઓલવવાનો સતત પ્રયાસ કરી રહી છે.

ભારતીય વાયુસેનાએ તેના બે Mi-17 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે, વાયુસેનાના અધિકારીઓએ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, હેલિકોપ્ટરે 4 ઉડાન ભરી અને અસરગ્રસ્ત વિસ્તાર પર 48600 લિટર પાણી રેડ્યુ અને હાલ આગ ઓલવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  ચીન, હોંગકોંગ તેમજ અમેરિકાની મજબૂત માંગના કારણે ભારતમાંથી જેમ્સ, જ્વેલરીની નિકાસ 24% વધી

જોકે, દૂરના વિસ્તારો, તીવ્ર પવન અને ઊંચા તાપમાનને કારણે અગ્નિશમનના પ્રયાસોમાં અવરોધ આવી રહ્યા છે. અધિકારીઓ અને અગ્નિશામકોને હાલ કોઈ રાહત દેખાઈ રહી નથી. દૂરસ્થ સ્થાનો અને સીધા ચઢાણને કારણે જંગલની આગને ઓલવવામાં આગામી સપ્તાહ સુધીનો સમય લાગી શકે છે.

Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
Exit mobile version