ICG : ICGએ કેરળના કિનારે ગંભીર રીતે બીમાર માછીમારને બચાવ્યો

ICG : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)એ 07 મે, 2024ના રોજ કેરળના બેપોરથી લગભગ 40 નોટિકલ માઇલ દૂર ભારતીય ફિશિંગ બોટ (IFB) જઝીરામાંથી ગંભીર રીતે બીમાર માછીમારને બચાવ્યો હતો.

ICG rescued critically ill fisherman off Kerala coast

ICG rescued critically ill fisherman off Kerala coast

News Continuous Bureau | Mumbai

ICG : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ( ICG ) એ 07 મે, 2024ના રોજ કેરળના ( Kerala ) બેપોરથી લગભગ 40 નોટિકલ માઇલ દૂર ભારતીય ફિશિંગ બોટ ( Indian fishing boat ) જઝીરામાંથી ગંભીર રીતે બીમાર માછીમારને ( fisherman) બચાવ્યો હતો. માછીમારને દરિયામાં પડ્યા પછી લગભગ ડૂબવાની ઘટનાનો અનુભવ થયો હતો. IFB દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ ફેફસામાં વધુ પાણી ભરાવાને કારણે તેની તબિયત લથડી હતી. 

Join Our WhatsApp Community

બોટ દ્વારા બાદમાં એક તબીબી સંકટ કોલ કરવામાં આવ્યો, જેનો ICG દ્વારા જવાબ આપવામાં આવ્યો. તેણે કોચીની ( Kochi ) મેડિકલ ટીમ સાથે આર્યમન અને સી-404 જહાજો અને તેના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરની નિયુક્તી કરી. ICG અસ્કયામતોએ આઈએફબીની ભાળ મેળવી અને દર્દીને કોચી ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  Water Supply: મુંબઈવાસીઓને મોટી રાહત! પાણીની અછતની કટોકટી હાલ માટે ટળી; બીએમસી હવે અનામત પાણી પુરવઠાનો ઉપયોગ કરશે..

ICG દ્વારા ઝડપી અને ત્વરિત સંકલન એ તેના સૂત્ર ‘વયમ રક્ષામા’ને અનુરૂપ, સમુદ્રમાં અન્ય એક જીવનનું રક્ષણ કર્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
Exit mobile version