- આવતીકાલથી ત્રણ દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
- આગાહી અનુસાર 8 જાન્યુઆરીના રોજ ડાંગ, તાપી, નર્મદા, દાહોદમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
- 9 જાન્યુઆરીના રોજ છોટા ઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદ અને 10 જાન્યુઆરીના રોજ દાહોદ, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
એકતો કડકડતી ઠંડી અને ઉપરથી જોરદાર વરસાદ ની આગાહી. જાણો આવનાર દિવસો માં ક્યાં વરસાદ પડશે..
