Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાને મોટો ઝટકો- ઉદ્ધવ ઠાકરેના પરિવારના આ સદસ્યએ એકનાથ શિંદે સાથે કરી મુલાકાત – જુઓ ફોટોગ્રાફ

Election Commission starts hearing on Shivsena party and party political symbol

અસલી શિવસેના કોની? કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ સુનાવણી શરૂ, આજે આ પક્ષને સાંભળશે ઇલેક્શન કમિશન, નિર્ણયની સંભાવના

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena)માં ચાલતી ખેંચતાણ વચ્ચે પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને તેના જૂથને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા નિહાર ઠાકરે(Nihar Thackeray)એ શુક્રવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે મુલાકાત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ મુલાકાત દરમિયાન નિહારે તેમની પાસે સમર્થન પણ માગ્યું છે.

Join Our WhatsApp Channel

આ મુલાકાત તે સમયે થઈ છે જ્યારે સીએમ એકનાથ શિંદે(Eknath Shinde) અને તેમનું જૂથ છેલ્લા ઘણા સમયથી શિવસેના પર પોતાનો અધિકાર વ્યક્ત કરે છે. તેમનું માનવું છે કે લોકતંત્રમાં બહુમત પ્રમાણે એ નક્કી થાય છે કે સત્તામાં કોણ છે અથવા પાર્ટી કોની છે. હાલ આ બહુમત અમારી પાસે છે આથી શિવસેના પર અમારો અધિકાર હોવો જોઈએ. 

આ સમાચાર પણ વાંચો : ધ આર્ચીસ ની ટિમ સાથે 'કોફી વિથ કરણ'નો ભાગ બનશે સુહાના ખાન અને ખુશી કપૂર- ચેટ શોમાં થશે રસપ્રદ ખુલાસા

ઉલ્લેખનીય છે કે આ કેસ ચૂંટણી પંચ પાસે છે. ઉદ્ધવ જૂથ(Uddhav group) અને શિંદે જૂથ ચૂંટણી આયોગ સામે આ મામલે પહેલા જ હસ્તક્ષેપ કરવાની માગ કરી ચૂક્યા છે.  

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version