Gujarat : માંડવી તાલુકાના બડતલ ગામે આદિવાસી મહિલાઓને મશરૂમ ઉછેરની તાલીમ આપવામાં આવી…

Gujarat : તાલીમ દરમિયાન મશરૂમના બીજને ઉગાડવા માટે ડાંગરના પુળામાં ઉગાડવા માટે પ્રાથમિક પ્રક્રિયાની જાણકારી આપી હતી.

In Badtal village of Mandvi taluka tribal women were trained in mushroom cultivation...

News Continuous Bureau | Mumbai 
Gujarat  : આદિવાસી(Adivasi)વિસ્તારની બહેનો આત્મનિર્ભર(independent) બને રોજગારી મેળવતી થાય તેવા આશયથી નવસારી કૃષિ યુનિ.ના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.રાકેશ કે.પટેલ દ્વારા માંડવી(Mandvi) તાલુકાના બડતલ ગામે મશરૂમ(mushrooom) ઉછેરની તાલીમ આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મશરૂમ ઉદ્યોગએ ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગારી પુરી પાડી તેની આવકમાં વધારો કરી શકે છે. ખૂબ ઓછા રોકાણ અને ઓછી જગ્યામાં થઈ શકે છે. હોટેલ રેસ્ટોરન્ટમાં પણ લોકો ખોરાક તરીકે મશરૂમનો ઉપયોગ વધી રહ્યો છે. તાલીમ દરમિયાન મશરૂમના બીજને ઉગાડવા માટે ડાંગરના પુળામાં ઉગાડવા માટે પ્રાથમિક પ્રક્રિયાની જાણકારી આપી હતી. મહિલાઓને વ્યવસાય કરવાનો અનુરોધ કર્યો હતો. ગામના અરૂણાબેન ચૌધરી તથા પુના ગામના ગજરાબેન ઉપસ્થિત રહ્યા હતા.

 In Badtal village of Mandvi taluka tribal women were trained in mushroom cultivation...

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Navratri 2023: આજે નવલી નવરાત્રિનું ત્રીજું નોરતું, આ રીતે કરો મા ચંદ્રઘંટાની પૂજા-અર્ચના..

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version