Site icon News Continuous Bureau | Mumbai

ભૂપેન્દ્ર સરકાર 2.0નું મંત્રીમંડળ : આ નેતાઓ બન્યા મંત્રી.. જુઓ કેટલા જૂના ચહેરાઓને સ્થાન મળ્યું અને કેટલા નવા? 

ભૂપેન્દ્ર પટેલે આજે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ ગ્રહણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક કેન્દ્રીય પ્રધાનો અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી.

Full list of ministers in Bhupendra Patel cabinet

ભૂપેન્દ્ર સરકાર 2.0નું કેબિનેટ : મંત્રીમંડળના ખાતાની થઈ ફાળવણી, જુઓ કોને કયો વિભાગ સોંપાયો

News Continuous Bureau | Mumbai

ભૂપેન્દ્ર પટેલે આજે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ ગ્રહણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક કેન્દ્રીય પ્રધાનો અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી. હવે ભૂપેન્દ્ર સરકારના મંત્રીઓ શપથ લઈ રહ્યા છે. આવો જાણીએ આમાં કોણ કોણ સામેલ છે? કેટલા જૂના ચહેરાઓને સ્થાન મળ્યું અને કેટલા નવા?

Join Our WhatsApp Channel

પ્રાપ્ત જાણકારી મુજબ મંત્રીમંડળની 17 જણની ટીમ બની છે. જેમાં 8 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા આ આઠ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે. જેમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે. તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાને રિપીટ કરવામાં આવ્યા છે. હવે આજે સાંજે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો આંચકો, પાંચેય MLA ભાજપમાં જાય તેવી શક્યતા

CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Exit mobile version