Site icon

રાજ્યસભાની ચૂંટણી – મહારાષ્ટ્રમાં શિવસેનાને મોટો ફટકો, સંજય પવારનો પરાજય – તો બીજેપીનો આટલી સીટ પર વિજય

મહારાષ્ટ્ર(Maharashtra)થી રાજ્યસભા(Rajyasabha Election result)ની બધી છ સીટોના પરિણામોનુ એલાન થઈ ગયુ છે. 

અહીં છ સીટોમાંથી ભાજપે(BJP) ત્રણે સીટો જીતી તો શિવસેના(Shivsena), કોંગ્રેસ(Congress) અને રાકાંપા(NCP)એ એક-એક સીટ જીતી છે. 

Join Our WhatsApp Community

છઠ્ઠી સીટને લઇને મહાવિકાસ અઘાડી(MVA)ને ઝટકો લાગ્યો છે. આ સીટ પર બીજેપીના ધનંજય મહાડિકનો શિવસેનાના સંજય પવાર સામે વિજય થયો છે.

બીજેપીના પીયૂષ ગોયલને 48, અનિલ બોંડેને 48, શિવસેનાના સંજય રાઉતને 41, કોંગ્રેસના ઇમરાન પ્રતાપગઢીને 44, એનસીપીના પ્રફુલ પટેલને 43 મળ્યા.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version