Site icon News Continuous Bureau | Mumbai

Electricity Bills : મહારાષ્ટ્રમાં આગામી ત્રણ મહિના સુધી લોકોના વીજ બિલ 10-20% વધુ આવશે. આ છે કારણ.

મહારાષ્ટ્ર ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન (MERC) એ માસિક વીજ બિલોમાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જિસ (FAC)ની વધુ વસૂલાતને મંજૂરી આપી હોવાથી તમારા વીજળીના બિલ વધુ ત્રણ મહિના સુધી 10-20% વધુ રહેશે.

In Maharashtra state Electric bill to remain higher for next 3 months.

Electricity Bills : મહારાષ્ટ્રમાં આગામી ત્રણ મહિના સુધી લોકોના વીજ બિલ 10-20% વધુ આવશે. આ છે કારણ.

News Continuous Bureau | Mumbai

Electricity Bills :  આ નિર્ણયથી મહારાષ્ટ્ર (Maharashtra) ના 3.2 કરોડ ગ્રાહકોના ખિસ્સા ખંખેરશે, જેમાં મુંબઈ (Mumbai) ના આશરે 50 લાખ ગ્રાહકોનો સમાવેશ થાય છે. વધુમાં, પાવર યુટિલિટી કંપનીઓએ ગયા અઠવાડિયે MERC સમક્ષ તેમની મધ્ય-ગાળાની સમીક્ષા અરજીઓ દાખલ કરી હતી અને સૂત્રોએ સોમવારે સંકેત આપ્યો હતો કે કેટલીક યુટિલિટી કંપનીઓ 1 એપ્રિલથી રહેણાંક અને વ્યાપારી ગ્રાહકો માટે ટેરિફમાં વધારો કરે તેવી શક્યતાને નકારી શકાય નહીં. જોકે, આ સંદર્ભે નો આખરી નિર્ણય MERC દ્વારા લેવામાં આવશે.

Join Our WhatsApp Channel

ગ્રાહક અધિકાર કાર્યકર્તાઓ આ સંદર્ભે હવે બાથ ભીડી લેવાના મૂડમાં છે. ભાવ વધારા સંદર્ભે ટેરિફ રેગ્યુલેટરી એજન્સીએ ઓછામાં ઓછી છ સુનાવણી કરવી પડશે. આ સુનાવણીમાં કાર્યકર્તા પોતે હાજર રહેવાની તૈયારી કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Ranji Trophy: રણજી ટ્રોફીની મેચમાં અમ્પાયરિંગ કરતી જોવા મળશે મહિલા અમ્પાયર

વીજળી કંપનીઓની દલીલ છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે કોલસાના ભાવોમાં ઘણો મોટો વધારો આવ્યો છે. જેને કારણે કંપનીઓએ સારું એવું નુકશાન વેઠવું પડી રહ્યું છે. હવે આ નુકસાનની વસૂલી કરવા માટે વીજળીના દર વધારવાની દલીલ કરવામાં આવી છે. એટલે કે હાલ માત્ર ૧૦ થી ૨૦ ટકા જેટલા એડજેસ્ટમેન્ટ ચાર્જીસ વસૂલવામાં આવી રહ્યા છે. પરંતુ શક્ય છે કે આગામી દિવસોમાં વીજળીની કિંમત પ્રતિ યુનિટ વધારવામાં આવે.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Exit mobile version