Site icon News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો ચોંકાવનારો દાવો, આ ભાજપના નેતાનો સાળો પણ હતો હાજર; જાણો વિગતે 

Nawab Malik Custody Extended for another 14 days

NCP નેતા નવાબ મલિક ને કોર્ટ એ આપ્યો ઝટકો, કોર્ટે આ તારીખ સુધી વધારી ન્યાયિક કસ્ટડી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

ગેટ વે ઑફ ઇન્ડિયા પાસે ક્રૂઝ પરથી શનિવારે નાર્કોટ્કિસ કંટ્રોલ બ્યુરો (NCB)એ રેડ પાડીને 10 લોકોને પકડી પાડ્યા હતા, પરંતુ તેમાંથી બે લોકોને છોડી દેવામાં આવ્યા હતા. છોડી મૂકવામાં આવેલા બે લોકોમાંથી એક ભાજપના નેતાનો સાળો હોવાનો ચોંકાવનારો દાવો રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે કર્યો છે.

હેં! ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને સસ્તા ભાવે પેટ્રોલ મળે છે. કેવી રીતે? આવો જુગાડ કરીને 

ક્રૂઝ પર રેડ પાડ્યા બાદ જે 10 લોકોને પકડવામાં આવ્યા હતા, તેમાંથી બે લોકોને NCBની ઑફિસમાં લાવ્યાના અમુક કલાકો બાદ છોડી મૂકવામાં આવ્યા હતા એવો દાવો પણ તેમણે કર્યો છે. ભાજપના નેતા  કોણ છે?  તેનું નામ શનિવારે તેઓ જાહેર કરશે અને આ તમામ લોકોનો ભાંડો પોતે શનિવારે પત્રકાર પરિષદ લઈને ફોડવાના હોવાનું નવાબ મલિકે કહ્યું હતું.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version