Site icon News Continuous Bureau | Mumbai

યોજાયા અનોખા લગ્ન. પીપીઇ પહેરીને લગ્ન થયા. પણ આવું શા માટે? જાણો અહીં

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 27 એપ્રિલ 2021.
મંગળવાર.
   કોરોના મહામારીમાં પીપીઈ કિટ પહેરીને કોરોના દર્દીઓની સારવાર કરતાં ડોક્ટર્સ અને ફ્રન્ટ લાઇનર વર્કર્સ તો આપણે જોયા છે. પરંતુ પીપીઈ ડ્રેસ પહેરીને લગ્ન કરતાં વર વધુ જોયા છે? તો જવાબ છે હા. સોમવારે રતલામ માં એક લગ્ન થયા જેમાં વર અને વધૂ પીપીઈ ડ્રેસ પહેરીને સાત ફેરા લીધા હતા.


   રતલામ શહેરના એક માંગલિક ભવનમાં થનાર લગ્નમાં  વરરાજા કોરોના પોઝીટીવ હોવા છતાં લગ્ન કરવા જઈ રહ્યો હતો તેવી  જાણકારી મળતાં જ પ્રશાસનના ઓફિસરો લગ્નસ્થળે તે લગ્ન રોકવા પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં ઉપસ્થિત પરિવારના સદસ્યોએ ઘરમાં હાજર વયોવૃદ્ધ વડીલની હાજરી ને માન આપીને લગ્ન ન ટાળવાની વિનંતી કરી હતી. તેમની વિનંતીને માન આપીને ઓફિસર તો પીગળી ગયા પણ તેમણે પીપીઈ ડ્રેસ પહેરીને લગ્ન કરવાની શરત રાખી હતી. ઓફિસરોની શરતને માન્ય રાખીને વર અને વધુ એ પીપીઈ ડ્રેસ પહેરીને લગ્ન કર્યા હતા.

Join Our WhatsApp Channel

લોક માંગણીનો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો સ્વીકાર, હવે સીબીએસસી શિક્ષણ નર્સરી થી શરૂ થશે
        જો કોરોના મહામારી આમ જ વધતી ચાલશે તો ભવિષ્યમાં લગ્નેચ્છુક  યુવક અને યુવતીએ પીપીઈ ડ્રેસ પહેરીને જ લગ્ન કરવાનો વારો આવશે.

Bhiwandi Online Betting Racket Busted ભિવંડીમાં ઓનલાઇન સટ્ટાબાજીના મસમોટા રેકેટનો પર્દાફાશ ભોઇવાડા પોલીસે ૧૦ આરોપીઓને દબોચ્યા, ૩૨ મોબાઇલ અને ૪૬ એટીએમ કાર્ડ જપ્ત!
Navi Mumbai Flamingos Early Arrival કચ્છમાં ઓછા વરસાદથી નવી મુંબઈમાં ફ્લેમિંગોનું વહેલું આગમન પ્રદૂષિત વેટલેન્ડ્સને લીધે પક્ષીપ્રેમીઓમાં ચિંતા!
Maharashtra Unified Electricity Billing System મુંબઈગરાઓ માટે લાઈટ બિલ ભરવું હવે બન્યું સુપર ઇઝી! અલગઅલગ ચક્કરોમાંથી મળી મુક્તિ જાણો નવી સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
Maharashtra Weather Yellow Alert મુંબઈ, થાણે અને પાલઘરમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનું સંકટ હવામાન વિભાગે જારી કર્યું યલો એલર્ટ!
Exit mobile version