Site icon News Continuous Bureau | Mumbai

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હોસ્પિટલમાંથી જારી કર્યો વિડીયો સંદેશ, કહ્યું હું 2-3 દિવસમાં જ પાછી આવું છું, કાર્યકર્તાઓ આવું ના કરે…

હોસ્પિટલમાં દાખલ થયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ હોસ્પિટલની પથારીએથી સમર્થકો માટે એક વીડિયો સંદેશ જારી કર્યો છે. 

મમતા બેનરજીએ વીડિયોમાં જણાવ્યું કે કાલે થયેલા હુમલામાં મને ખૂબ જ ગંભીર ઇજા થઇ છે, જેથી હાથ-પગમાં ખૂબ જ દુખાવો છે. હું થોડાક દિવસ પછી બહાર આવીશ અને વ્હીલ ચેર પર કેમ્પેન શરૂ કરીશ

Join Our WhatsApp Channel

આ સિવાય તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી કે એવું કઈં પણ ન કરવું જેનાથી સામાન્ય પ્રજાને પરેશાની થાય. 

Super Duper El Nino WMO Alert ‘સુપર અલનીનો’ ની ભારતમાં એન્ટ્રી; શિયાળાની ઋતુમાં ગરમી વધશે અને આગામી વર્ષે પીવાના પાણીવીજળીનું સંકટ ઘેરાશે
Maharashtra Politics પક્ષપલટાની મોસમમાં ભાજપે લીધો હિસાબ બરાબર; પ્રભાવશાળી નેતાઓના કેસરિયાથી પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં સત્તાવાર પલટો
DRI Busts Illegal Pakistani Rock Salt Smuggling ડીઆરઆઈનો સપાટો પાકિસ્તાની મૂળના ૭૩ લાખ કિલોથી વધુ ગેરકાયદે સિંધવ મીઠાની આયાતનો પર્દાફાશ, ૪ આરોપીઓની ધરપકડ
Matheran Mini Train Services Resume દશેરાના મુહૂર્ત પર દોડશે ‘માથેરાનની રાણી’ મિની ટ્રેન સેવા ૨૦ ઓક્ટોબરથી શરૂ, પર્યટકોને મોટી રાહત
Exit mobile version