Site icon

Maharashtra Administrative Tribunal : 4 ડિસેમ્બર સુધીમાં કોન્સ્ટેબલ પોસ્ટ્સ માટે થર્ડ જેન્ડર વિકલ્પનો સમાવેશ કરો

મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (MAT) એ મંગળવારે રાજ્ય સરકારને પોલીસ કોન્સ્ટેબલ માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં ટ્રાન્સજેન્ડર અરજદારો માટે ત્રીજા લિંગના વિકલ્પનો સમાવેશ કરવા માટે 4 ડિસેમ્બરની સમયમર્યાદા નક્કી કરી છે.

Include third gender option for constable posts by December 4-MAT

Maharashtra Administrative Tribunal : 4 ડિસેમ્બર સુધીમાં કોન્સ્ટેબલ પોસ્ટ્સ માટે થર્ડ જેન્ડર વિકલ્પનો સમાવેશ કરો

News Continuous Bureau | Mumbai

પૂણે જિલ્લામાં 216 પોલીસ કોન્સ્ટેબલ ની ( constable posts ) ભરતી થવાની છે. આ ભરતી માટે જે અરજીપત્રક બહાર પાડવામાં આવ્યા છે તે અરજીપત્રકમાં ત્રીજા લિંગ નો ( third gender option )  સમાવેશ થતો નથી. આ કારણે આગળ ધરીને પુના સ્થિત બે વ્યક્તિઓએ ટ્રિબ્યુનલમાં  ( Maharashtra Administrative Tribunal ) ફરિયાદ કરી હતી. આ સંદર્ભે કોર્ટ પાસે દાદ માંગવામાં આવી હતી કે સંવિધાન એ ટ્રાન્સજેન્ડર ને અનુમતિ આપી છે. આથી અરજીપત્રકમાં તેનો પણ ઉલ્લેખ હોવો જોઈએ.

Join Our WhatsApp Community
પોતાની આ માગણી માટે સૌથી પહેલા તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો પરંતુ ત્યાંથી પ્રત્યુત્તર ન મળતા તેમણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ત્યારબાદ તેમણે ટ્રિબ્યુનલમાં અરજી કરી. આખરે ટ્રિબ્યુનલે તેમની ફરિયાદ સાંભળી અને તૃતીય પંથીઓને ઓનલાઈન અરજી કરવા કહ્યું.

આ સમાચાર પણ વાંચો:   Viral Video : શ્રદ્ધા વાળકર માટે આયોજિત કાર્યક્રમમાં મહિલાએ સ્ટેજ પર ચઢીને પુત્રીના સસરાને ચપ્પલ વડે ધોઈ નાખ્યો. વિડીયો થયો વાયરલ.

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version