Site icon

કોરોના વેક્સિન સંદર્ભે કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. હવે 28 દિવસ ના અંતર પછી વેક્સિન નહીં મળે. આ છે નવા નિયમ.

કોરોના વાયરસ વિરુદ્ધ જારી લડાઈમાં દેશમાં વેક્સિનેશન નું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે    તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત સરકારોને મહત્વ ના નિર્દેશો આપ્યા છે. 

કેન્દ્રના નિર્દેશ અનુસાર કોવિશીલ્ડના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે ઓછામાં ઓછા 6થી 8 સપ્તાહનું અંતર હોવું જોઈએ. કેન્દ્ર સરકારે આ નિર્ણય એક્સપર્ટ ગ્રૂપના રિપોર્ટને આધારે લીધો છે 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે હાલ વર્તમાન ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર રાખવામાં આવતું હતું.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version