Site icon

શું તમે કદી શરદ પવારને ખુશીથી ઝૂમી ઉઠતાં જોયા છે- કાલની ભારત – પાક મેચ વખતે તેઓનો એક યુવાન ક્રિકેટ ફેન જેવો અવતાર જોવા મળ્યો- જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

એશિયા કપ(Asia cup)ની ભારત અને પાકિસ્તાન(India vs Pakistan)ની મેચ પર સમગ્ર દેશની નજર હતી. ભારત મેચ જીતી ગયું. હાર્દિક પંડ્યા(Hardik Pandya)ની છગ્ગાએ આખી રમત ફેરવી નાખી. આ મેચ જીત્યા બાદ હાર્દિક અને તેની સિક્સરો(Sixer) ચર્ચામાં રહી હતી. પરંતુ હાલ એક વીડિયોએ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

આ વીડિયો બીજા કોઈનો નહીં પણ NCPના સુપ્રીમો શરદ પવાર(NCP Sharad Pawar)નો છે. જેમાં ભારત મેચ જીત્યાની ખુશીમાં શરદ પવાર(Sharad Pawar) હાથ ઉંચા કરીને વિક્ટ્રી(Victory)ની નિશાની બતાવી રહ્યા છે. માત્ર 11 સેકન્ડનો આ વીડિયો સેંકડો લોકોના દિલ જીતી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો:  માર્કેટમાં બ્લેક મનડે- પહેલા જ દિવસે મોટા કડાકા સાથે ખુલ્યું બજાર- સેન્સેક્સ-નિફ્ટી ઊંધા માથે પછડાયા 

સુપ્રિયા સુલે(Supriya Sule) એ ટ્વીટ કરેલા વીડિયોમાં શરદ પવાર અને તેમના પરિવારના અન્ય સભ્યો ટીવીની સામે ડાઇનિંગ ટેબલ પર બેસીને મેચની મજા લેતા જોઈ શકાય છે. સુપ્રિયા સુલેએ વીડિયોના કેપ્શનમાં "આ રવિવારને ભારત માટે આટલો આનંદમય બનાવવા બદલ ભારતીય ક્રિકેટ ટીમનો આભાર.”

 

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version