Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં ઓમીક્રોનના XE વેરિએન્ટની એન્ટ્રી, મહારાષ્ટ્રના આ શહેરમાં નોંધાયો પ્રથમ કેસ; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai.

Join Our WhatsApp Channel

ભારતમાં ઓમીક્રોનના XE વેરિએન્ટની એન્ટ્રી થઇ ચુકી છે. 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર ઓમીક્રોનથી 10 ગણો વધુ ઝડપથી ફેલાતા XE વેરિએન્ટનો ભારતમાં પ્રથમ કેસ મુંબઈમાં નોંધાયો છે. 

અહેવાલો અનુસાર XE વેરિઅન્ટ ઓમિક્રોનના બે પેટા પ્રકાર BA.1 અને BA.2 નો પ્રકાર હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે XE વેરિઅન્ટ તાજેતરમાં યુનાઇટેડ કિંગડમમાં શોધી કાઢવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : અલ-કાયદાનો ખૂંખાર અને નંબર 2 આતંકવાદી અલ-ઝવાહિરી હજુ જીવતો, ભારતના ‘હિજાબ વિવાદ’ પર ઓક્યું ઝેર, મુસ્લિમ વિદ્યાર્થીનીની કરી પ્રશંસા, જુઓ વિડીયો; જાણો વિગતે

Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Jewar Airport Renamed Narendra Modi International Airport મોદી સ્ટેડિયમ બાદ હવે ‘મોદી એરપોર્ટ’! યોગી આદિત્યનાથે કેબિનેટમાં પસાર કર્યો પ્રસ્તાવ…
Ambaji Mandir Mohanthal Prasad GI Tag અંબાજી મંદિરના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને મળ્યો GI ટેગનો દરજ્જો નવરાત્રિના પ્રથમ દિવસે અપાશે સત્તાવાર સર્ટિફિકેટ
Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Exit mobile version