Site icon

Alert! ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી, આ રાજ્યમાં નોંધાયો સબ વેરિયન્ટનો પ્રથમ કેસ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

કોરોના(Covid19) સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ત્યારે ભારતમાં(India) ઓમિક્રોનનો(Omicron) સબ વેરિએન્ટ(Sub Variant) જોવા મળ્યો છે. 

ઓમિક્રોનનો BA.4 વેરિઅન્ટ(BA.4 variant) ભારતમાં જોવા મળ્યો છે. આ વેરિએન્ટ હૈદરાબાદમાં(Hyderabad) જોવા મળ્યો છે. 

દેશમાં આ વેરિઅન્ટનો પહેલો કેસ છે. જે કોવિડ-19 જીનોમિક સર્વેલન્સ(Genomic surveillance) પ્રોગ્રામ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો.

આ વેરિઅન્ટ મળ્યા બાદ વૈજ્ઞાનિકોએ(Scientists) કહ્યું કે આ વેરિઅન્ટ દેશના અન્ય ભાગોમાં પણ મળી શકે છે. 

ઉલ્લેખનીય છે કે SARS CoV 2 વાયરસનો આ સ્ટ્રેન સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં(South Africa) જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પર CBIનો સકંજો, આ કેસમાં તપાસ એજન્સીના 15 ઠેકાણે દરોડા.. જાણો વિગતે  

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version