News Continuous Bureau | Mumbai
નૂપુર શર્માએ(Nupur Sharma) પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) પર કરેલી ટિપ્પણી પરનો વિવાદ હવે હિંસામાં પરિણમ્યો છે
દરમિયાન પશ્ચિમ બંગાળના(West Bengal) હાવડા જિલ્લામાં(Howrah district) આજે ફરી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું છે.
આ કેસમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વહીવટીતંત્રે હાવડા જિલ્લામાં 13 જૂન સુધી ઇન્ટરનેટ સેવા(Internet service) બંધ કરી દીધી છે.
આ ઉપરાંત હાવડાના ઘણા વિસ્તારોમાં 15 જૂન સુધી કલમ-144(Section-144) લાગુ કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી(Chief Minister) મમતા બેનર્જીએ(Mamata Banerjee) હિંસા(Violence) માટે ભાજપને(BJP) જવાબદાર ઠેરવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ચાર રાજ્યસભાની ચૂંટણીના પરિણામ – ક્યાંક ભાજપને લાગ્યો ઝટકો તો ક્યાંક કોંગ્રેસને લાગ્યો ઝટકો-જાણો કયા દિગ્ગજો મળી કારમી હાર