Site icon

શું શિવસેનાની આંતરિક લડાઈ ઉદ્ધવ ઠાકરે પ્રેરિત ડ્રામા છે- આ પ્રશ્ન પર ઉદ્ધવ ઠાકરેએ આપ્યો સીધો જવાબ

News Continuous Bureau | Mumbai 

સોશિયલ મીડિયા(Social media) અને ટીવી ચેનલો પર એવા પ્રકારની અફવા ફેલાઈ હતી કે શિવસેના(Shivsena) અંતર્ગત જે કોઈ ઘમાસાણ ચાલી રહ્યું છે તેની પાછળ મૂળભૂત રીતે ઉદ્ધવ ઠાકરે જ જવાબદાર છે. તેમજ આ પૂરેપૂરું એક સ્ટેજ ડ્રામા જેવું છે જેની પાછળનો હેતુ શિવસેના અને ભાજપ(BJP) સાથે જવું એ પ્રકારનો છે. જોકે હવે આ બધી અટકળો પર ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ પોતે વિરામ આપ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : રાજ્ય સરકારમાં સત્તા નહીં પરંતુ પાર્ટી બચાવવાના ઉદ્ધવ ઠાકરેના ફાંફાં- આજે બોલાવી શિવસેના પાર્ટી પદાધિકારીઓની બેઠક-જાણો કઇ રણનીતિ પર કામ કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે

પોતાના કાર્યકર્તાઓ સાથેના નિવેદનમાં તેમણે જણાવ્યું કે તેમણે જો યુતિ તોડવી હોય તો તેઓ સીધી અને સ્પષ્ટ રીતે વાત કરીને યુતિ તોડી શકે છે. આ માટે તેમણે કોઇ પ્રકારનો ડ્રામા(Political drama) કરવાની જરૂર નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ(congress) પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) પર દગાખોર હોવાનો સિક્કો લાગેલો છે. પરંતુ હાલ જોઈ શકાય છે કે આ બંને પાર્ટી દગાખોર નથી તેમ જ મારી સાથે મજબૂત રીતે ઉભી છે. જ્યારે કે બીજી તરફ મારી જ પાર્ટીની અંદર રહેલા ગદ્દારો મારી વિરુદ્ધમાં છે.

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version