Site icon News Continuous Bureau | Mumbai

યોગી આદિત્યનાથ સાથે પંગો લેનાર આઝમ ખાન ની તબિયત ફરી લથડી.. હવે ઇલાજ માટે લખનઉં રવાના… જાણો વિગત…

ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાં બંધ રામપુરથી સપા સાંસદ આઝમ ખાનનું સ્વાસ્થ્ય અચાનક બગડી ગયું છે. 

આઝમ ખાનને શ્વાસ લેવામાં તકલીફ થતા લખનઉંની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. 

Join Our WhatsApp Channel

પ્રાપ્ત જાણકારી અનુસાર, સપા સાંસદનું ઓક્સીજન લેવલ 88 સુધી પહોચી ગયુ છે. ઓક્સિજન લેવલ ઓછુ હોવાને કારણે તેમણે લખનઉં રેફર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા જ તેમને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

થાણા નું સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ એટલે કે તળાવ પાળીનું તળાવ છલકાઈ ગયું : રસ્તા પાણીથી છલકાઈ ગયા. જુઓ વિડિયો 

Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Exit mobile version