Site icon

કોરોનાનું સંક્રમણ જેલ સુધી પ્રસર્યું. સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમખાન સહિત આટલા કેદીઓ આવ્યા કોરોનાની ચપેટમાં

કોરોના વાયરસનું સંક્રમણ હવે યુપીના સીતાપુર જેલ સુધી પહોંચી ગયું છે

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને સાંસદ આઝમખાન સહિત જેલમાં બંધ 13 કેદીઓનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.   

Join Our WhatsApp Community

હાલ તમામની જેલની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે કુલ મળીને 68 કેદીઓનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો.

રિલાયન્સ મેદાનમાં : 1000 ટન પર ઓક્સિજનનું ઉત્પાદન પહોંચ્યું.
 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version