Site icon

લ્યો બોલો એક તરફ શિવસેના ભાજપ પર વ્યંગ બાણ ચલાવે છે ત્યારે બીજી તરફ શિવસેનાના સાંસદે ભાજપના વિદેશ મંત્રીના વખાણ કર્યા.

News Continuous Bureau | Mumbai

એક તરફ મહારાષ્ટ્રમાં અવાર નવાર શિવસેના (Shivsena) ભાજપ (BJP) પર નિશાન સાધતું રહે છે ત્યારે બીજી તરફ શિવસેનાનાં સાંસદે (MP) વિદેશ મંત્રી એસ. જયશંકરના (S.jaishankar) વખાણ કર્યા છે

Join Our WhatsApp Community

ભારતના ઊર્જા આયાત પરના પ્રશ્ર્નના (Foreign Minister) વિદેશ મંત્રી એસ. જયશંકરે આપેલા જવાબને શિવસેનાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ(priyanka chaturvedi) ‘શાનદાર’ ગણાવ્યો હતો. 

એક સમયના સાથીપક્ષ અને હાલના હરીફ પક્ષ તરફથી કેન્દ્ર સરકારની પ્રશંસા વિરલ છે.

ઉલ્લેખનીય છે કે રશિયા પાસેથી ભારતની ઓઈલ ખરીદી અંગે વોશિંગ્ટનમાં એક પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં જયશંકરે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી જેટલું ઓઈલ એક મહિનામાં ખરીદે છે એટલું તો યુરોપીયન દેશ એક દિવસના બપોર સુધીમાં ખરીદી લે છે.

આ સમાચાર પણ વાંચો :  આ તારીખ સુધીમાં મસ્જીદો પરથી લાઉડસ્પીકર ખસેડો.. નહીં તો…. રાજ ઠાકરેએ આપી ચીમકી…..

Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
PM Modi West Bengal Tour: PM મોદીની પશ્ચિમ બંગાળને ૩,૨૦૦ કરોડની ભેટ: સિલીગુડીનો પ્રવાસ થશે સરળ, મુસાફરીના સમયમાં ૨ કલાકનો ઘટાડો થશે
Delhi Airport Attack: દિલ્હી એરપોર્ટ પર પાયલટનો ‘ખૂની ખેલ’: મુસાફરને માર મારી લથપથ કર્યો, એરલાઇન્સે તપાસ બાદ લીધું આકરું પગલું.
Exit mobile version