Site icon

Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ કાશ્મીરમાં કોની બનશે સરકાર?, કોંગ્રેસ-NC ગઠબંધન તરફ આગળ વધ્યું, જાણો ભાજપની સ્થિતિ..

Jammu Kashmir Election Results 2024 Live :જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું.

AAP's surprise victory in J-K Mehraj Malik wins Doda seat by 4,000 votes

AAP's surprise victory in J-K Mehraj Malik wins Doda seat by 4,000 votes

News Continuous Bureau | Mumbai

Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવશે.  સવારે આઠ વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ ગઈ છે. અહીં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. એવામાં જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ દેશ માટે ખાસ રહેશે.. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. સરેરાશ 63.45 ટકા મતદાન થયું હતું. આ વખતે ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરેન્સ અને કોંગ્રેસે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. જ્યારે મહબૂબા મુફ્તીની PDP તથા ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડી હતી. 

Join Our WhatsApp Community

જમ્મુ-કાશ્મીરમાં શરૂઆતી વલણોમાં કોંગ્રેસ ગઠબંધન બહુમતીની નજીક પહોંચી ગયું છે. કોંગ્રેસ ગઠબંધન 47 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 32 બેઠકો પર આગળ છે. પીડીપી 5 બેઠક પર આગળ છે જ્યારે અન્ય 3 બેઠક પર આગળ છે.

Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામ 2024

પાર્ટી                   લીડ/ સીટ 

ભાજપ                  32

કોંગ્રેસ+                47

PDP                    5

OTH                     4

કુલ બેઠક             90

 

Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામ 2024

પાર્ટી                   લીડ/ સીટ 

ભાજપ                  26

કોંગ્રેસ+                46

PDP                      3

OTH                     11

કુલ બેઠક             90

Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામ 2024

પાર્ટી                   લીડ/ સીટ 

ભાજપ                  26

કોંગ્રેસ+                46

PDP                      3

OTH                     11

કુલ બેઠક             90

 Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામ 2024

 

ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર, JKNCના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા બડગામ અને ગાંદરબલ બંને બેઠકો પર આગળ છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. પીડીપીને ભારે નુકસાન થઈ રહ્યું છે. 

Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામ 2024

08 Oct 2024 09:09 AM (IST)

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું પહેલું પરિણામ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવ્યું છે. બાસોહલી વિધાનસભા સીટ પરથી બીજેપીના દર્શન કુમારે જીત નોંધાવી છે.

Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ-કાશ્મીરમાં AAPનું ખાતું ખુલ્યું, ડોડામાં શાનદાર જીત

જમ્મુ અને કાશ્મીરમાં આમ આદમી પાર્ટી (AAP) એ ડોડામાં પાર્ટી કાર્યાલયમાં ઉજવણી કરી. પાર્ટીએ જમ્મુ અને કાશ્મીર ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલાવ્યું અને પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિક ડોડા વિધાનસભા બેઠક પરથી જીત્યા.

 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version