Site icon News Continuous Bureau | Mumbai

હેં! સરદાર ઉધમ સિંહ ફિલ્મની એન્ટ્રી આ કારણથી ઓસ્કારમાં રીજેક્ટ કરવામાં આવી.. જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 26 ઓક્ટોબર, 2021.
મંગળવાર.    
ભારત તરફથી 94માં ઓસ્કાર એવોર્ડ માટે સત્તાવાર મોકલવામાં આવેલી સરદાર ઉધમસિંહ ફિલ્મને જયુરીએ નકારી દીધી છે. વિકી કૌશલ અભિનિત સરદાર ઉધમસિંહને ઓસ્કારમાં એન્ટ્રી નહીં મળતા બોલીવુડ સહિત ભારતીય ફિલ્મચાહકોને જબરો ધકકો લાગ્યો છે. આ જ્યુરીનો ભાગ રહેલા ઈન્દ્રદીપ દાસગુપ્તાના જણાવ્યા મુજબ સરદાર ઉધમસિંહ ફિલ્મમાં બ્રિટિશરો પ્રત્યે  નફરત બતાવવામાં આવી છે, જે વાત જ્યુરીમાં રહેલા અમુક લોકો પચાવી શકયા નહોતા. આ ફિલ્મને પૂરી નિષ્ઠા સાથે બનાવવામાં આવી હતી. પરંતુ ફિલ્મને નફરત સાથે જોડીને ઓસ્કારમાં એન્ટ્રી ન આપી તે ખેદજનક બાબત છે.

અરે વાહ, શું વાત છે! આ દેશના માછીમારોએ શોધી કાઢ્યો 700 વર્ષ જૂનો શ્રીવિજય રાજવંશનો ‘સુવર્ણ ટાપુ’ અને અમૂલ્ય ખજાનો; જુઓ તસવીરો, જાણો વિગતે…
 

Join Our WhatsApp Channel
Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version