કર્ણાટક રાજ્યમાં હવે લોકડાઉન ના નિયમો પહેલાં જેવા કડક રહ્યા નથી. 5 જુલાઈ એટલે કે સોમવારના દિવસથી સરકારી ઓફિસ માં સો ટકા હાજરી રહેશે.
આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટ તેમજ મેટ્રો ટ્રેન સો ટકા ક્ષમતા સાથે ચાલી શકશે.
લગ્ન સમારંભમાં સૌથી વધુ લોકોને પરવાનગી આપવામાં આવી નથી પરંતુ સ્વિમિંગ પૂલ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ ને ટ્રેનિંગ અને પ્રેક્ટિસ માટે શરૂ કરવામાં આવ્યા છે. સામાન્ય લોકોને તેમાં પરવાનગી નથી.
મહારાષ્ટ્રની પર્યટન ઇન્ડસ્ટ્રીને ફટકો : પર્યટનની મોસમમાં જ વ્યવસાયમાં 70થી 80 ટકાનો ઘટાડો; જાણો વિગત
