Site icon News Continuous Bureau | Mumbai

સેક્સ સીડી કાંડના આરોપમાં ભાજપ ના આ મંત્રી નું રાજીનામું. જાણો વિગત.. 

સેક્સ સીડી કાંડના આરોપમાં કર્ણાટક સરકારના મંત્રી રમેશ જારકીહોલીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું

રમેશે તેમના રાજીનામામાં કહ્યું છે કે, મારા પર જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે, તે સત્યથી ઘણાં દૂર છે.

Join Our WhatsApp Channel

 કર્ણાટકના જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલી પર યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો.

સેક્સ કાંડની આ સીડી મંગળવારે મીડિયાની સામે આવી છે.

સીડીમાં મંત્રી એક મહિલાને યૌન સંબંધ બાંધવાનું કહેતા જોવા મળી રહ્યા છે. 

 

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version